back to top
Download the ComplaintHub App

અવાર નવાર વીજ લાઈન માં ફોલ્ટ બાબત

Language:

આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે એક ને એક લાઈન માં છેલ્લા ઘણા ટાઈમ થી આખી લાઈન માં ફોલ્ટ છે જેને લીધે ઘણા લોકો ના ઇલેક્ટ્રિક સમાન માં ઘણું નુકશાન થયું છે છતાં પણ પીજીવીસિએલ દ્વારા કાઈ ધ્યાન આપવામાં આવતું નથી
તા.બગસરા
જી.અમરેલી
ગામ.ડેરી પીપરિયા

First published on:

Disclaimer

If you have not found any solution, or information related to your issue, or want guidance to get redressal of any unique problem/complaint then you can connect with us without any hesitation.

You can message us directly from our Contact Us page or mail us at SUPPORT - help.complainthub@gmail.com. We will respond to you with the procedure and guidance for your issues to get a faster resolution.